Published February 16, 2020
| Version v1
Journal article
Open
પંચપદી સંરચનાત્મક પ્રતિમાન
Description
સંરચના એ સ્વ – સંચાલિત અને માહિતગાર રસ્તો છે. શિક્ષણની પ્રક્રિયા એ જ્ઞાન ની સંરચના છે.શિક્ષણએ પ્રારંભિક સંરચના અને અર્થના નિર્માણની પ્રક્રિયા છે. વિદ્યાર્થીને માત્ર બાહ્ય જ્ઞાન આપવુ એ અર્થ વગરનું બની જાય છે.જ્યારે વિદ્યાર્થીને તેની પોતની સમજ,પદ્ધતિ તેમજ અગાઉના અનુભવો દ્વારા શિખવવામાં આવે ત્યારે તે ખરું શિક્ષણ બને છે. સંરચનાત્મક અભિગમએ શિક્ષકકેન્દ્રી શિક્ષણને વિદ્યાર્થીકેન્દ્રી બનાવે છે.
Files
127-130_RRIJM200502025.pdf
Files
(383.6 kB)
Name | Size | Download all |
---|---|---|
md5:37dce460448d8c4f0a7aa18543681ccc
|
383.6 kB | Preview Download |