Published June 3, 2026 | Version v1
Journal article Open

ઝીંગામાં વ્હાઇટ સ્પોટ રોગ (WSSV): ઓળખ, નિવારણ અને નિયંત્રણ

Description

 

ભારતમાં ઝીંગા ઉછેર એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતો વ્યવસાય છે. લાખો ખેડૂતો અને માછીમારોની આજીવિકા ઉદ્યોગ સાથે જોડાયેલી છે. જોકે ઝીંગા ઉછેરમાં વિવિધ રોગો ખેડૂતો માટે ગંભીર પડકાર ઊભા કરે છે. તેમાં વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ વાયરસ (White Spot Syndrome Virus WSSV) સૌથી ખતરનાક અને વિનાશક રોગ માનવામાં આવે છે.

Files

Files (698.2 kB)

Name Size Download all
md5:c81941ea1531d3c53d1b43bf648beb25
698.2 kB Download