Published January 29, 2026 | Version v1
Journal article Open

ડૉ. અનુપકુમાર એન. પટેલ¹, ડૉ. કરન ચૌધરી², ડૉ. નિરલ પટેલ³, ડૉ. રોહિત ગોસાઈ⁴, ડૉ. અભિષેક પટેલ⁵, ડૉ. જીગ્નેશ પટેલ⁶

Description

પશુપાલકો દ્વારા કરાતી ફરીયાદોમાં મુખ્યત્વે તેઓના જાનવરોને સમયસર ફેળવવા છતાં વારંવાર વેતરમાં પાછા ફરે છે અથવા તો ઉથલા મારે છે તે છે. આના કારણે પ્રાણી વિયાણ પહેલા વાછરડી-પાડી) કે વિયાણ બાદ (ગાય-ભેંસ) બહુ મોડી ગાભણ થાય છે. અને પ્રથમ વિયાણની ઉંમર કે બે વિયાણ વચ્ચેનો ગાળો વધતો જાય છે. સમયગાળો વધતા પશુપાલકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે.

Files

Files (853.8 kB)

Name Size Download all
md5:fa0d60be91a6aee544a99850a63546e8
853.8 kB Download