Published November 18, 2025 | Version v1
Journal article Open

બકરામાં પેશાબની પથરીના લક્ષણો અને સારવાર

Description

ભારત એક કૃષિપ્રધાન અને પશુપાલક દેશ છે. ભારતમાં વસતા મોટાભાગના નાગરિકો ગામડામાં રહી ખેતી ઉપર નિર્ભર છે. ભારતના ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે છે. તેઓ પશુપાલન કરી દૂધ, ઉન, માંસ, વાળ, ચામડા વગેરેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. ભારતમાં ઉચ્ચ, મધ્યમ અને ગરીબ કે સાધારણ એમ દરેક વર્ગના ખેડૂતોની વસ્તી જોવા મળે છે. ગરીબ કે સાધારણ વર્ગના ખેડૂતો કે જેમની પાસે ઓછી જમીન હોય તેઓ સામાન્ય રીતે બકરાપાલન કરતા જોવા મળે છે. બકરીને ગરીબ ખેડૂતની ગાય માનવામાં આવે છે કારણ કે, બકરી ઓછા પાલનખર્ચે સારું ઉત્પાદન આપે છે. ગરીબ ખેડૂત કે જે ગાયનું પશુપાલન કરવા સક્ષમ હોય તે બકરાપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આથી બકરીનું મહત્વ પણ ગાય જેટલું છે. તો આજે લેખમાં આપણે સૌ બકરામાં સામાન્ય રીતે જોવા મળતા પેશાબની પથરીના રોગ, તેના લક્ષણો અને તેની સારવાર તથા તેને અટકાવવાના ઉપાયો વિશે જાણીશું.

Files

Files (804.1 kB)

Name Size Download all
md5:e8d0c9bf445e8200d9a8f433c911d560
804.1 kB Download