There is a newer version of the record available.

Published June 19, 2018 | Version v1
Journal article Open

મોડાસા જિલ્લાની નિમ્ન શૈક્ષણિક સિદ્ધી ધરાવતી માધ્યમિક શાળાઓનો અભ્યાસ

Creators

  • 1. Assi. Professor, Shri K. H. Patel M.Ed. Institute, Modasa, Gujarat (India)

Description

આપણા ગુજરાત રાજ્યમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું પરિણામ કેટલાય વર્ષોથી ઓછું આવે છે. અને તેમાંય રાજ્યની કેટલીક શાળાઓ એવી છે કે જેનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછું કેટલાંય વર્ષોથી આવે છે. આવી શાળાઓની નિમ્ન શૈક્ષણિક સિદ્ધીનું કારણ શું છે? તે જાણવા મળે તો અત્યારે શિક્ષણ લઇ રહેલા એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓ કે જે ભાવિ વિદ્યાર્થીઓને એવું સુચન કરી શકાય કે શિક્ષણ જીવનના વિકાસ માટે એક નિર્ણાયક પરિબળ છે. આ રીતે શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓના વલણને હકારાત્મક પ્રોત્સાહન મળ્યું હતું. આ દ્રષ્ટિએ જોતાં મોડાસા જિલ્લાના અમુક વિસ્તારો પછાત છે આવા વિસ્તારમાં સાધન સંપન્ન શાળાઓ ખુબ જ ઓછી છે પરિણામે આ વિસ્તારમાં શિક્ષણકાર્ય કરતા આચાર્યો અને શિક્ષકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે.

Files

470-471_RRIJM18030696.pdf

Files (116.7 kB)

Name Size Download all
md5:8a6892bf068d5e08d0026946aa9c8db1
116.7 kB Preview Download